પશ્વિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં જેમ જેમ નજીક આવી રહી છે. તૃણમૂલ કોંગ્રેસમાં રાજીનામા આપવાની ગતિ પણ વધતી જાય છે. શુક્રવારે મમતા સરકારમાં વન મંત્રી રાજીવ બેનર્જીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાનું રાજીનામું આપી દીધું છે.