પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આક્ષેપ કરતા કહ્યું છે કે તાજેતરમાં જ ત્રિપુરામાં એમના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી સહિત અન્ય છાત્ર નેતાઓ પર થયેલા હુમલા માટે શાહ જવાબદાર છે. પોતે આવી હરકતોથી ડરવાનાં નથી, એમ પણ મમતાએ ઉમેર્યું.
ત્રિપુરામાં ૨૦૨૩માં થનારી ચૂંટણી અગાઉ તૃણમૂલ કોંગ્રેસ પોતાના બળાબળનો ક્યાસ કાઢી રહી છે.