પશ્ચિમ બંગાળમાં કોરોના કહેર વચ્ચે ચૂંટણી પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા 24 કલાક માટે મમતા બેનર્જીની પાર્ટીને ચૂંટણીપ્રચાર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ધરણા ઉપર બેસી ગયા છે અને આ તેઓ પેઈન્ટિંગ બનાવવામાં વ્યસ્ત બની ગયા છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અનેક પેઇન્ટિંગ બનાવીને તેના સમર્થકોને પણ દેખાડ્યા છે. ગાંધી સ્ટેચ્યુ પાસે ઘરણા ઉપર બેઠેલા મમતા બેનર્જીને પેઇન્ટિંગ બનાવવાનો ખૂબ શોખ છે. વિલ્હચેર ઉપર આવેલ મમતા બેનર્જી ખાલી કેનવાસ , કેટલાક બ્રશ અને કલર તેની સાથે લાવ્યા હતાં. તેની આસપાસ ભીડ જમા થઈ શકે નહીં તે માટે અગાઉથી જ બેરિકેડિંગ લગાવવામાં આવી હતી અને મમતા બેનર્જી એકલા ધરણા કરીને તેનો વિરોધ દર્શાવી રહ્યા છે.