પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સોમવારે 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપતી સ્કીમ લોન્ચ કરવા જઈ રહ્યા છે. મમતા બેનર્જી કોલકાતામાં આ સ્કીમની શરૂઆત કરશે. એક અહેવાલ પ્રમાણે થોડા મહિનાઓમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા સરકારે સામાન્ય જનતાને લલચાવવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે. મમતા સરકારે આ સ્કીમને 'મા' નામ આપ્યું છે.