પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ને ધ્યાને લઈ પ્રચાર અભિયાનમાં લાગેલા કેન્રી.મય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ ‘બહારના લોકો’ ના મુદ્દે રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેઓએ રાજ્યમાં મોટી જીતની વાત કહી છે. આ દરમિયાન તેઓએ રાજ્યમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસ , નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને ખેડૂતો મુદ્દે વાત કરી. તેઓએ એ સ્પષ્ટ કર્યું કે પંજાબમાં બીજેપીને થોડીક મુશ્કેલીઓનો સામનો ચોક્કસ કરવો પડ્યો છે.
મમતા બેનર્જી બીજેપી પર આક્ષેપ કરતાં તે બહારની પાર્ટી હોવાના આરોપ લગાવી રહી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે આ મુદ્દાઓ પર વાત કરી. તેઓએ કહ્યું કે અમારે આ વિશે કંઈ કહેવાની જરૂર નથી. બંગાળના લોકોએ પહેલા જ નક્કી કરી દીધું છે. તેઓએ કહ્યું કે જો આ જ કોન્સેપ્ટ છે તો શું રવિન્દ્રનાથ ટેગોર ઉત્તર પ્રદેશ માટે બહારના છે. તેલંગાણા અને તમિલનાડુ માટે શું સુભાષચંદ્ર બોઝ બહારના છે. આ દરમિયાન અમિત શાહે સ્પષ્ટ કર્યું કે રાજ્યના મુખ્યમંત્રી બંગાળના જ હશે. જોકે તેઓએ મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરાની ઘોષણા નથી કરી.