ટીએમસીમાં જોડાઈ ગયેલા ભાજપના પૂર્વ નેતા અ્ને વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુકેલા યશંવત સિંહાએ નવો ખુલાસો કર્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, વાજપાઈ સરકારના કાર્યકાળ દરમિયાન ઈન્ડિયન એરલાઈન્સના વિમાનના અપહરણની ઘટના બની હતી અને આ વિમાનને આતંકીઓ અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં લઈ ગયા હતા.
આ મુદ્દે જ્યારે કેબિનેટમાં ચર્ચા થઈ રહી હતી ત્યારે મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, જો આતંકવાદીઓ બાકીના મુસાફરોને છોડવા માટે તૈયાર હોય તો હું ત્યાં જઈને બંધક બનવા માટે તૈયાર છું અને દેશ માટે જે પણ કુરબાની આપવી પડે તે આપવા માટે મારી તૈયારી છે.
ઉલ્લેખીય છે કે, કંદહાર હાઈજેકિંગ કાંડ 1999માં થયો હતો અને આ મામલામાં સરકારે ત્રણ આતંકીઓને મુસાફરોના બદલામાં છોડવાની ફરજ પડી હતી.