પશ્ચિમ બંગાળની રાજનીતિની એક ચોંકાવનારી ઘટનામાં તૃણમૂલ કૉંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરની એક કથિત ઑડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તેઓ કથિત રીતે કહી રહ્યા છે કે, "એન્ટી ઇન્કમ્બન્સી રાજ્યની વિરુદ્ધ છે. મોદી પ્રસિદ્ધ છે. મમતા અને મોદી પ્રસિદ્ધ છે." આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પ્રશંત કિશોર તરફથી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. તેમણે 'આગ્રહ' કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી આખી ઑડિયો ક્લિપ જાહેર કરે.
આ લીક થયેલા ઑડિયા ક્લિપમાં પ્રશાંત કિશોર કથિત રીતે કહી રહ્યા છે કે, "બંગાળમાં મોદી એક કલ્ટ છે, જે આખા દેશમાં બની ગયો હતો. અનેક લોકોને મોદીમાં ભગવાન દેખાય છે. ખાસ કરીને હિન્દી ભાષી મોદીના સમર્થનનો પાયો છે. એન્ટી ઇન્કમ્બન્સી રાજ્યની વિરુદ્ધ છે. મોદી ખૂબ પ્રસિદ્ધ છે."