પશ્ચિમ બંગાળન હાઇપ્રોફાઇલ સીટ ભવાનીપુરથી રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શાનદાર જીત નોંધાવી છે. મમતા બેનર્જીએ આ પેટાચૂંટણીમાં પોતાની નજીકની પ્રતિદ્વંદી બીજેપીની પ્રિયંકા ટિબરેવાલને 58,000 મતોથી મ્હાત આપી છે. બીજેપી ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે પોતાની હાર સ્વીકારી લીધી છે અને તેમણે મમતા બેનર્જીને જીતની શુભકામનાઓ આપી છે.