તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલસા દાણચોરીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી સમન્સ મેળવ્યા બાદ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. અભિષેક બેનર્જીએ કહ્યુ કે ટીએમસીને ત્રિપુરામાં પણ જીત મળશે. અમિત શાહને પડકાર આપતા કહ્યુ કે ટીએમસીને રોકીને બતાઓ.