પશ્વિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઇ આશિમ બેનર્જીનું આજે નિધન થઇ ગયું છે. આશિમ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને કલકત્તાના મેડિકા સુપરસ્પેશલિટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મેડિકા સુપરસ્પેશલિટી હોસ્પિટલ અધ્યક્ષ ડો. આલોક રોયએ આ જાણકારી આપી હતી.