પશ્ચિમ બંગાળમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ કોરોના રસીને વિશે રાજકારણ શરૂ થઈ ગયું છે અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોટી ચાલ ચલી છે. મમતા બેનરજીએ રાજ્યમાં દરેકને કોરોના વાયરસની રસી વિનામૂપ્યે આપવાની જાહેરાત કરી છે.
ડોક્ટરોને પણ અપાશે વિનામૂલ્યે કોરોના રસી
મમતા બેનરજી કહ્યું, મને એ જાહેરાત થતા ખુશી થઈ રહી છે કે આપણી સરકાર રાજ્યના તમામ લોકો માટે વિનામૂલ્યે કોરોના રસીની સુવિધા આપવાની વ્યવસ્થા કરી રહી છે. આ સાથે જ બંગાળ સરકારે જાહેરાત કરી કે પહેલા તબક્કામાં રાજ્યમાં પ્રેક્ટિસ કરનારા ડોક્ટરોને વિનામૂલ્યે કોરોના રસીપણ આપવામાં આવશે.