Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં આંદોલન કરી રહેલા ડૉક્ટરોની હડતાળ મુદ્દે ગુરુવારે (12 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી મમતા બેનરજીએ બોલાયેલી બેઠકમાં ડોક્ટરો હાજર રહ્યા નહોતા. ત્યારે મમતા બેનરજીએ તેમાં રાજકીય ક્નેક્શનનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેઓ રાજીનામું આપવા તૈયાર થયા છે. જો કે, વિરોધ કરી રહેલા ડોક્ટરોએ આ અંગે કહ્યું કે અમે ક્યારેય મમતા બેનરજીનું રાજીનામું માંગ્યું જ નથી. ઉપરાંત તેમણે બેઠક ન થવા બદલ પશ્ચિમ બંગાળ સરકારને જ જવાબદાર ગણાવી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ