Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં જીત માટે પૂરેપૂરી તાકાત લગાડી દીધી છે. ત્યારે ટીએમસી (TMC) પણ સતત વળતા પ્રહાર કરી રહી છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી  એ આજે ઈલેક્ટ્રિક સ્કૂટી ની સવારી કરી અને સચિવાલય પહોંચ્યા. આ રીતે તેમણે પેટ્રોલ ડીઝલના વધતા ભાવવધારાનો વિરોધ વ્યક્ત કર્યો. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ