પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એલાન કર્યુ છે કે તેઓ આ વર્ષે નંદીગ્રામથી વિધાનસભા ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે જારી રાજકીય જંગને લઈને મમતા બેનર્જીના આ એલાનના કેટલાક અર્થ નીકાળવામાં આવી રહ્યા છે. અગાઉ મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડતા આવ્યા છે.