Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના સંકટના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત પછી દારૂ વ્યાપારી વિજય માલ્યાએ ટ્વીટ કરીને સરકારને શુભેચ્છા પાઠવી છે. જેમાં માલ્યાએ લખ્યું છે કે, મારા પાસેથી બધા પૈસા લઈ લો અને કેસ ખત્મ કરી દો.

માલ્યાએ ટ્વીટ કર્યું કે, હું સરકારને કોવિડ 19 સંકટ વચ્ચે રિલીફ પેકેજ માટે શુભેચ્છા પાઠવું છું. જેઓ જેટલા જોઈએ તેટલા પૈસા છાપી શકે છે, પરંતુ તેમને મારો એક નાનું એવું contributor (ફાળો આપનાર)ને ઈગ્નોર કરવો જોઈએ, જે સ્ટેટ બેંકના બધા જ પૈસા પરત કરવા માંગે છે. પ્લીસ મારા પૈસા લઈ લો અને બધુ ખત્મ કરો.

ઉલ્લેખનીય છે કે લિકર કિંગ વિજય માલ્યા ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલ છે, જેના પર અંદાજે 9000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે. વિજય માલ્યા છેલ્લા ઘણા લાંબા સમયથી લંડનમાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ