ગીરમાં 23 જેટલા સિંહોના મોત મુદ્દે રાજકારણ હજી ગરમ છે, ત્યાં વધુ એક અમરેલીમાં બનેલી ઘટનાથી વિવાદ થાય તે સ્વાભાવિક છે. આજે અમરેલી જીલ્લામાં એક અહેવાલ સામે આવ્યા છે. આજે માનવજાત દ્વારા સિંહણ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ કે, ગીર જંગલ એશિયાટીક સિંહ માટે સંરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે, સિંહ પર હુમલો કરવો કે તેના નુકશાન પહોંચાડવું ગંભીર ગુનો માનવામાં આવે છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમરેલી જીલ્લાના ખાંભાના ખડાધાર ગામે એક માલધારીએ પોતાની બકરી બચાવવાના પ્રયાસ પર સિંહણ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ ગંભીર ઘટનાની જાણ થતા વન વિભાગને રેસક્યુ કરીને સિંહણને સારવાર માટે ધારીના સફારીપાર્કમાં ખસેડી છે. જ્યારે સિંહણ પર હુમલો કરનાર માલધારી યુવકને ઝડપી પાડવા વનવિભાગ દ્વારા ચક્રો ગતીમાન કરવામાં આવ્યો છે.