Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે બનેલી ગેન્ગરેપની ઘટના સંદર્ભે બોલિવૂડની અભિનેત્રી મલાઈકા અરોરાએ સોશ્યલ મીડિયામાં લખ્યું છે કે પીડિતાની તસવીરો શેર કરવાને બદલે આપણે બધાએ આરોપીઓની તસવીરો શેર કરવાની જરૂર છે. બળાત્કારના અપરાધીઓને બદલે આપણે ભોગ બનેલી મહિલાઓની વાતો કરીએ છીએ. મલાઈકાએ દોષીઓની તસવીરો વધારે શેર કરવા જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ