ડુંગળી બાદ હવે ટામેટાની કિંમતોના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના પગલે સામાન્ય જનતા બેહાલ થઇ છે. દેશમાં અનેક ભાગમાં ટામેટાના ભાવ 80 રૂપિયા પ્રતિકોલને પાર પહોંચ્યા છે. ટામેટાની વધતી કિંમતોને કંટ્રોલ કરવા માટે સરકારે અનેક પગલાં ભવાનું પ્લાનિંગ કરી રહી છે. ઉપભોક્તા મંત્રાલયે આ સમસ્યાનો નાયાબ સમાધાન કાઢ્યું છે. મંત્રાલયે ટામેટાની પ્યુરી વેચવાનો નિર્ણય કર્યો છે. જો તમે ઓછા રોકાણમાં સારો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો અમે તમને આવા જ બિઝનેસ વિશે જણાવીશું. આ બિઝનેસને શરુ કરવા માટે તમારે માત્ર 2 લાખ રૂપિયા લગાવવા પડશે. બાકીના પૈસા માટે સરકાર મદદ કરશે.