બસપા સુપ્રીમો માયાવતી છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં છે અને એવું માનવામાં આવે છે કે કેડરના દબાણના
કારણે માયવતી તરફથી ગઠબંધન I.N.D.I.Aમાં સામેલ થવા માટે એક શરત રાખી છે. અમરોહાના સાંસદ અને માયાવતીના નજીકના ગણાતા મલૂક નાગરે કહ્યું હતું કે જો ગઠબંધન I.N.D.I.A ખરેખર ભાજપને હરાવવા માંગે છે તો માયાવતીને વડાપ્રધાનનો ચહેરો બનાવવા જોઇએ અને જો આમ નહીં કરવામાં આવે તો મોદીને હરાવવા શક્ય નથી.