સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. બે બોગી પાટા પરથી ઉતરી ગઇ હતી અને પલટી ગઇ હતી. ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થવાના અહેવાલ છે. ન્યુ જલપાઈગુડી સ્ટેશનથી નીકળ્યા પછી એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસથી ટકરાઇ હતી.