મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી 120 કિલોમીટર દૂર વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાં ગઈ કાલે મોટી દુર્ઘટના ઘટી. લાલ પઠાર ગામમાં એક કૂવામાં બાળક પડી ગયું. તેને બચાવવા પહોંચેલી લોકોની ભીડના કારણે કૂવો ધસી પડ્યો અને તેના કારણે 15થી વધુ લોકો કૂવામાં પડ્યા. NDRF, SDRF અને સ્થાનિક પ્રશાસનની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં 3 લોકોના મોતની જાણકારી મળી છે.