મણીપુરમાં પહેલી વાર મોટો આતંકવાદી હુમલો થયો છે. સુરજરજ ચંદ જિલ્લામાં એક લશ્કરી ટૂકડી પર થયેલા આતંકવાદી હુમલામાં 46 આસામ રાઈફલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવારનું મોત થયું હતું