જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ બહુ મોટો આતંકી હુમલો નિષ્ફળ બનાવ્યો છે.સુરક્ષાદળોએ આતંકવાદીઓના આશ્રયસ્થાન પર દરોડો પાડીને 19 હેન્ડ ગ્રેન્ડ જપ્ત કર્યા છે.
મળતી વિગતો પ્રમાણે જમ્મુ કાશ્મીરના સુરણકોટમાં સુરક્ષાદળોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હિલચાલ કરી રહ્યા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષાદળો દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ.જેમાં પ્રાકૃતિક ગુફા જેવા સ્થળે છુપાવાયેલા 19 હેન્ડ ગ્રેન્ડ મળી આવ્યા હતા.જેના પગલે પૂંછમાં મોટા આતંકી હુમલાનુ કાવતરુ નિષ્ફળ બન્યુ છે.