તેલંગાણા પોલીસે સાત માઓવાદીઓને ઠાર કર્યા છે. મુલુગુ જિલ્લાના એથુરંગારમના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મુલુગુ એસપી ડો. સબારિશે જણાવ્યું હતું કે, 'માઓવાદીઓના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.'

Copyright © 2023 News Views