Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સેનેગલમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ છે. જ્યાં બે બસોની સામ-સામે ટક્કરમાં 40 લોકોના મોત થઈ ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ સેન્ટ્રલ સેનેગલના કેફરીન શહેરમાં બે બસો વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ. આ દૂર્ઘટનામાં 85 લોકો ઘાયલ હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ