કેરલના મલપ્પુરમ જિલ્લામાં 25થી વધારે લોકોને લઈ જતી એક નાવ પલટી જવાથી કમસે કમ 21 લોકોના મોત ડૂબવાથી થયાં છે. આ દુર્ઘટના તન્નૂરના તૂવલ તેરમ પર્યટન સ્થળ પર રવિવાર સાંજે લગભગ સાત વાગ્યે થઈ છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, કેરલના પર્યટન મંત્રી મોહમ્મદ રિયાસે દુર્ઘટનાની ખબર મળતા કોઝિકોડથી દુર્ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા.