ભારતીય નેવીથી રિટાયર થયેલા વિમાનવાહક જહાજ INS Viraat ને તોડવા પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે રોક લગાવી દીધી છે. INS વિરાટને ગુજરાત (Gujarat) ના ભાવનગરના શ્રીરામ ગ્રુપે ખરીદ્યુ હતું અને તેને અલંગ શિપયાર્ડમાં તોડવાની કામગારી ચાલતી હતી. ત્યારબાદ એનવિટેક મરીન કન્સલ્ટન્સ લિમિટેડ નામની કંપનીએ 100 કરોડ રૂપિયાની ચૂકવણી કરીને INS વિરાટને સંગ્રહાલય તરીકે સંરક્ષિત કરવાની માગણી કરી હતી.