લાઈફ ઇન્સયોરન્સએ ખુબ અગત્યની ફાઈનાન્સિયલ પ્રોડક્ટ છે ઈકોનોમી માટે પણ ખરીદનાર માટે પણ અને વેચનાર માટે પણ. આથી જ ભારતમાં કેટલાક નવા સુધારાઓથી લાઈફ ઇન્સયોરન્સ સેક્ટરનો વિકાસ થયો છે. વર્ષ 2017-18માં લાઈફ ઇન્સયોરન્સ સેક્ટરનો ગ્રોસ નેશનલ ડોમેસ્ટિક પ્રોડક્શનમાં 1.92 ટકા જેટલો હિસ્સો છે.
જે બેંક ડિપોઝિટ અને પેંશન અને પ્રોવિડન્ડ ફંડ બાદ સૌથી અગત્યનું છે. તો શેર અને ડિબેન્ચરનો પણ તેમાં હિસ્સો 0.9 ટકા જેટલો છે. 2017 -18 માં તે હિસ્સો છે. વૈશ્વિક હિસ્સો 3.47 ટકા જેટલો છે. પરંતુ આ વૈશ્વિક વિકાસની સરખામણીમાં 2.72 ટકા જેટલો છે. ભારતનો પર કેપિટા ઈન્કમમાં ઓછી આવક ધરવતાં દેશોમાં આ હિસ્સો લાઈફ ઈન્યોરન્સ સેક્ટરનો હિસ્સો જાણકરીનાં અભાવે ઓછો છે.