Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મહત્વના ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશપ્રમુખ બન્યા પછી અમિત ચાવડાની આગેવાનીમાં આ ફેરફાર કરાશે. રાજ્યના ચાર મહાનગરોને કોંગ્રેસ સંગઠનની રીતે બે ઝોનમાં વહેંચશે. આ ચાર મહાનગરોમાં એક નહીં પરંતુ હવે બે શહેર પ્રમુખ નિમાશે અને એક ઝોનના એક પ્રમુખ એમ કુલ બે શહેર પ્રમુખ હશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ