છત્તીસગઢના દંતેવાડાના અરનપુર પાસે મોટો નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં 10 DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) જવાન શહીદ થયા છે, જ્યારે એક ડ્રાઈવરે પણ જીવ ગુમાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, જવાનોને લઈ જઈ રહેલા વાહન પર IED હુમલો કરવામાં આવ્યો છે.

Copyright © 2023 News Views