Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગૃહયુદ્ધની આગમાં ભડકે બળી રહેલ અફગાનિસ્તાનના કંધારમાં મોટો આતંકવાદી હૂમલો થયો છે. ગુરૂવારે કંધારના ગવર્નર, પોલીસ ચીફ અને ઇન્ટેલિજન્સ ચીફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગવર્નરના સુરક્ષા ગાર્ડોએ જ તેની હત્યા કરી છે. ત્યાના સાંસદો ખાલિદ પશ્તૂને તેની માહિતી આપી. 
ગાર્ડોએ આ હૂમલામાં એક અમેરિક સુરક્ષા કર્મચારી અને એક નાગરિક પણ ઘાયલ થયો છે. અફઘાનિસ્તાન સમાચાર ચેનલ તોલો ન્યૂઝનાં અનુસાર ગવર્નરના આવાસ પર બેઠક બાદ તમામ લોકો જઇ રહ્યા હતા, ત્યારે એક ગાર્ડે ગોળીબાર ચાલુ કરી દીધો હતો. ત્યાર બાદ અન્ય ગાર્ડ પણ તેમાં જોડાઇ ગયા અને તેમને ગોળીબાર ચાલુ કરી દીધો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ