-
રાજકોટના સાયબર ક્રાઇમ દ્વારા એક ગુનાનો ભેદ ઉકેલીને બેંકમાંથી ઉપડી ગયેલા લાખો રૂપિયાના કેસમાં બેંક ખાતેદારના ઘરની કામવાળી બાઇનો હાથ હોવાનું બહાર આવ્યું છે. નીલમ લલિત ચાવડા નામની કામવાળીએ ઘરમાં ચોરી છુપીથી ઘરમાલિકના એટીએમ કાર્ડ, ચેક અને ડોક્યુમેન્ટમાંથા પાસવર્ડ ચોરી કરીને બેંક ખાતામાંથી 9.27 લાખની રકમ હડપ કરી લીધી હતી. પોલીસે તપાસ આ ઘરની કામવાળી બાઇ અને તેનો સાથીદાર જતીન લાલડીભાઇ રાખોલિયાની ધરપકડ કરીને ઉપાડી લીધેલી રકમ જપ્ત કરી હતી.