એક માતાએ પોતાની ત્રણ વ્હાલી બાળકીઓ સાથે કૂવામાં ઝંપ લાવતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. મહિલા સહિત અને ત્રણ બાળકીઓના મોત નિપજ્યા છે. ઘટનાના પગલે પરિજનામાં અને ગ્રામજનોમાં માતમ છવાયો છે. મળતી માહિતી મુજબ મહીસાગરના કડાણા તાલુકામાં આવેલા ડીટવાસ ગામની આ હચમચાવી નાખે તેવી ઘટનામાં 24 વર્ષના મંગુબેને તેમની ત્રણ બાળકીઓ સાથે મોત વ્હાલુ કર્યું.