Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઈ પોલીસ આવનારા દિવસોમાં ફિલ્મમેકર મહેશ ભટ્ટનું નિવેદન નોંધશે. પૂછતાછ માટે મહેશ ભટ્ટને સમન્સ આપવામાં આવ્યું છે. જાણકારી અનુસાર મહેશ ભટ્ટ આજે અથવા આવતીકાલે પોતાનું નિવેદન નોંધાવી શકે છે. તેને લઈને મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે પણ સમન્સની વાત કહી હતી. અનિલ દેશમુખે કહ્યું હતું કે, ભટ્ટ ઉપરાંત નિર્માતા ડાયરેક્ટર કરણ જોહરના તેની કંપનીના સીઈઓને પણ નિવેદન નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે અને જો જરૂરી લાગશે તો કરણ જોહરને પણ બોલાવવામાં આવશે.

તેમણે પત્રકારોને કહ્યું કે, ‘મહેશ ભટ્ટ એક અથવા બે દિવસમાં પોતાનું નિવેદન નોંધાવશે. મંત્રીએ કહ્યું કે, એક્ટ્રેસ કંગના રનૌતને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે, તેને પોતાનું નિવેદન નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ અનુસાર, કંપની હાલમાં મનાલીમાં છે.

ધર્મા પ્રોડક્શનના સીઈઓને પણ સમન્સ

સુશાંત સિંહની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલિસ સતત તપાસમાં લાગી છે. આ જ ક્રમમાં પોલીસે ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મ નિર્મર્ણ કંપની ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મેહતાને સામેલ છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે, જરૂરત પડવા પર કરણ જોહરને પણ સમન્સ મોકલવામાં આવશે. આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે જોહરની પ્રોડક્શન કંપનીના સીઈઓ મેહતાને હાલમાં જ સમન્સ મોકલવામાં આવ્યું છે. આ પહેલા કરણ જોહરની મેનેજર રેશ્મા શેટ્ટીનું નિેવેદન લેવામાં આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ