અમેરિકાની રાજધાની વોશિંગટનમાં શનિવારે ભારતીય સંસદમા પાસ કરવામાં આવેલા કૃષિ કાયદાઓના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યા. આ દરમિયાન મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી. પ્રદર્શનકર્તાઓએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ત્યાં પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા અને કૃષિ કાયદાઓની વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા. સૂત્રોના હવાલાથી કહ્યું છે કે વોશિંગટન સ્થિત ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાની ઝંડાપણ જોવા મળ્યા.