આજે સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતી ઉજવી રહ્યો છે. મોહનદાસ કરમચંદ ગાંધી, ભારતીય સ્વાધીનતા આંદોલનના પ્રરેણા હતા. સત્યાગ્રહ અને અહિંસાના સિદ્ધાંતો પર ચાલીને બાપૂએ ભારતને આઝાદી અપાવવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. તેમના આ સિદ્ધાંતોએ સમગ્ર દુનિયામાં લોકોને નાગરિક અધિકારો અને સ્વતંત્રતા આંદોલન માટે પ્રેરિત કર્યા. મહાત્મા ગાંધીની 151મી જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ તેમને નમન કર્યું અને દેશવાસીઓને બાપૂના સિદ્ધાંતો અને તેમના સત્ય અને અહિંસાના પથ પર ચાલવાનો ફરી સંકલ્પ લેવા માટે કહ્યું.