સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવા કેન્દ્ર સરકારને આદેશ કરવાની માગ કરતી એક અરજીને નકારી દીધી હતી. અરજીમાં એવી માગ કરવામાં આવી હતી કે મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવા માટે કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે. જોકે, CJIએ જણાવ્યું કે, "મહાત્મા ગાંધીને આવી કોઈ ગૌણ માન્યતાની કોઈ આવશ્યકતા નથી. તે રાષ્ટ્રપિતા છે. તેઓ આ માન્યતાઓથી ક્યાંય ઉપર છે. લોકો તેમને ખૂબ જ આદર આપે છે."