મહારાષ્ટ્રના મહાડમાં શિવસેના નેતાનું હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. સુષ્મા અંધારેને સભામાં લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં ચઢે તે પહેલા જ આ ઘટના બની છે. સદનસીબે બંને પાયલોટ સુરક્ષિત છે.