સત્તામાં 50 ટકા ભાગીદારી અને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગણી કરનાર શિવસેનાએ ફરી સામાનમાં ભાજપ પર નિશાન સાધ્યુ છે અને NCPના નેતા શરદ પવારના વખાણ કર્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં કહેવાયુ છે કે, ભાજપના નેતાઓ ચૂંટણી પહેલા કહેતા હતા કે, મહારાષ્ટ્રમાં વિપક્ષી પાર્ટીઓ નહી બચે, પણ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં લોકોએ ભાજપની આ ભાષાને પસંદ કરી નથી.લોકોએ એક મજબૂત વિપક્ષ ઉભો કર્યો છે.આ માટે રાજ્યના લોકોને શ્રેય આપવો જોઈએ.