Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)માં સ્કૂલ-કોલેજો (School and Colleges)ને લઈ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. BMC તરફથી જાહેર કરવામાં આદેશ મુજબ, હવે મુંબઈ (Mumbai)માં આગામી 31 ડિસેમ્બર સુધી સ્કૂલ નહીં ખોલવામાં આવે. આ પહેલા ગુજરાત (Gujarat)એ પણ સ્કૂલોને 23 નવેમ્બરથી ફરીથી ખોલાવાનો આદેશ આપ્યો હતો, પરંતુ બાદમાં વધતા કોરોના સંક્રમણ (COVID-19)ને કારણે રૂપાણી સરકારે પોતાનો નિર્ણય પરત લઈ લીધો છે. ખાસ વાત એ છે કે માર્ચ મહિનામાં લાગુ થયેલા લૉકડાઉન બાદથી જ શૈક્ષણિક સંસ્થાનો બંધ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ