મહારાષ્ટ્રમાં નવી સરકારનો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો છે. જેની પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. શિવસેના, કોંગ્રેસ અને NCPએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આગેશની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટની મદદ માંગી છે. ત્રણેય પાર્ટીઓના 288 સભ્યો મહારાષ્ટ્ર વિધાનસભામાં 154 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરશે અને સાથે જ આજે ફ્લોર ટેસ્ટની માંગ કરશે.