સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પર મોહર લગાવવામાં આવી છે. ત્યારે હવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની રાષ્ટ્રપતિને જાણ કરવામાં આવશે મહારાષ્ટ્રમાં રાજ્યપાલે NCPને આજે સાંજે 8.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. મહારાષ્ટ્રની સ્થિતિ અંગે રાજભવને પ્રેસ રિલીઝ જારી કર્યું હતું. રાજ્યપાલે કહ્યું રાજ્યમાં સરકાર બનાવવાની સ્થિતિ નથી. રાજ્યપાલે કહ્યું કલમ 356 લગાવવી જોઈએ. ત્યારે આ દેશના ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મહારાષ્ટ્રની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે, આ સાથે જ મળતી માહિતી મુજબ આજે સાંજે 5.30 કલાકે ગૃહમંત્રાલય એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી શકે છે.