મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે થયેલા આક્ષેપ મામલે બોમ્બે હાઇકોર્ટે તેમની સમક્ષ સીબીઆઈ (CBI) તપાસની માંગ કરી છે. જે બાદમાં અનિલ દેશમુખે રાજીનામું ધરવું પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે અનિલ દેશમુખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.