મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ક્રિકેટના ભગવાન મનાતા અને ભારત રત્ન દ્વારા સન્માનિત કરાયેલા ક્રિકેટર સચિન તેંડુલકરને આપવામાં આવેલી X લેવલની સિક્યોરિટી પાછી ખેંચી લીધી હતી. મુખ્ય પ્રધાન બનેલા ઉદ્ધવ ઠાકરેને Z લેવલની સિક્યોરિટી અપાઇ હતી અને ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેની સિક્યોરિટી વધારવામાં આવી હતી. પહેલા આદિત્યને Y+ લેવલની સિક્યોરિટી અપાઇ હતી એ વધારીને હવે Z લેવલની સિક્યોરિટી આપવામાં આવી હતી. ભારતીય લશ્કરના નિવૃત્ત કર્મચારી અને પ્રસિદ્ધ સમાજ સેવક અન્ના હજારેની સિક્યોરિટી પણ વધારવામાં આવી હતી.