મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના અહેવાલોથી ત્યાંના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સૂત્રો મુજબ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ મોકલી આપી છે. જોકે, હાલ રાજભવન તરફથી તેની કોઈ પુષ્ટિ નથી થઈ. જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તો શિવસેના સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે વાત કરી છે.