મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ને સરકાર રચવા માટે શનિવાર આમંત્રણ આપ્યું છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો હતો. આથી રાજ્યપાલે તેને સરકાર બનાવવા આમંત્રણ મોકલ્યું છે. કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગવર્નરના સરકાર બનાવવાના આમંત્રણ અંગે કહ્યું કે, પાર્ટી તેના પર વિચારણા કર્યા પછી આગળનો નિર્ણય લેશે.
રાજ્યપાલે ભાજપને 11 નવેમ્બર સુધીમાં સરકારની રચના અંગે જવાબ આપવાનો સમય આપ્યો છે.