મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે શિવભોજન યોજનામાં હવે ગરીબ લોકોને દસ રૂપિયામાં ભોજન કરાવશે. પ્રદેશની શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારે શિવભોજન નામની યોજના રાજ્યનાં દરેક જિલ્લામાં ચાલુ કરવાનું ફરમાન બહાર પાડ્યું છે.સરકારી ઓફીસનો સ્ટાફ આકેન્દ્રમાં ભોજન નહી કરી શકે. 10 રૂપિયામાં થાળી જરૂરિયાતમંદ લોકોને જ મળશે. આ યોજનાનું નામ શિવભોજન છે. શિવભોજન યોજના પહેલા 3 મહિના માટે ચાલુ કરવામાં આવશે. જેમાં 6.48 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે. આ યોજના મહારાષ્ટ્રનાં જિલ્લા મુખ્યમથકો પર ચાલુ કરવામાં આવશે. જો કે આ યોજના હેઠળ એક કેન્દ્ર પરથી 500 લોકોને જ ભોજન મળશે. થાળીમાં 30 ગ્રામની 2 રોટી, 100 ગ્રામ સબ્જી, 150 ગ્રામ ભાત અને 100 ગ્રામ દાળ આપવામાં આવશે.