આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં થવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ સરકાર દ્વારા આ મહિને મહિલાઓને લઈને ખાસ યોજના શરૂ કરવાની તૈયારીમાં છે. આ યોજના અંગે સરકારે અગાઉ પણ જાહેરત કરી હતી, પરંતુ હજુ સુધી લાગુ ન કરીને આગામી રક્ષબંધનના તહેવાર પર આ યોજના અમલીમાં મુકવામાં આવશે. બીજી તરફ, આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણીને લઈને તારીખ જાહેર કરવામાં આવશે. ચાલો ત્રણેય રાજ્યોની ખાસ મહિલાને લઈને જાહેર કરવામાં આવેલી યોજના વિશે જાણકારી મેળવીએ.