NCP, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓની બેઠક બુધવારે મુંબઈના વાય.બી ચવ્હાણ સેન્ટરમાં યોજાઈ હતી. જેમાં શરદ પવાર, અજિત પવાર, સુપ્રિયા સુલે, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, ધનંજય મુંડે, અશોક ચવ્હાણ, અહેમદ પટેલ, પ્રફુલ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, મંત્રી મંડળ તેમજ સ્પીકરને લઇને પણ ચર્ચા કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર NCP નેતા અજીત પવારને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવી શકે છે.