મહારાષ્ટ્રના રાજકારણમાં પળેપળ સ્થિતિ બદલાઈ રહી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર મોડી રાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત ચાલી. અજિત પવારની સાથે કોઈ ધારાસભ્ય જો કે નજરે ચડ્યા નહીં. કહેવાય છે કે બંને નેતાઓ વચ્ચે બહુમત માટે જરૂરી આંકડો ભેગો કરવાને લઈને વાતચીત થઈ છે.